જીવાજી પટેલના સમયમાં ઈ.સ. 1666માં ગુજરાતની મહેસુલ પધ્ધતિમાં ધરખમ ફેરફાર થયો. ખેડૂતો જે જે જમીનો વાવતા હતા તે તે જમીનોના તેમને ઔરંગઝેબે કાયમી માલિક બનાવ્યા. આમ જમીનના માલિકી હક મળતાં ખેડૂતોને પોતાનાં ઘર માટે મમત્વ જાગ્યું. અને આ મમત્વના લીધે પાટીદાર ખેડૂતો ગુજરાતનાં ગામડાઓમાં સ્થિર થયા.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved