છોડી તે દહાડાની પૈણું પૈણું કરતીતી    
એની મામીના મોઢે કહેતીતી    
છોડી તે દહાડાનું પેણું પેણું કરતીતી    
  એના બાપે ખરતા ના પૂરીયા... છાડી.    
એના બાપના મોઢે કહેતીતી    
  એની માએ ખરતા ના પૂરીયા... છોડી.    
એની કાકીના મોઢે કહેતીતી    
એના કાકા... એ ખરચા પૂરીયા    
  છોડી ત્યારે પૌણવા બેઠીતી...છોડી.    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved