લાલુડા વાંસની વાસડી રે,    
    આડા મારગ વાગતી જાય.    
  નગરીના લોકે પૂછીયું રે,    
    ક્યો રાણો પરણવા જાય.    
  નથી રે રાણો નથી રાજવી રે,    
    મારા અશોકભાઈ પરણવા જાય.    
  લાલુડા વાંસની વાંસડી રે,    
    આડા મારગ વાગતી જાય.    
  નગરીના લોકે પૂછીયુમ રે,    
    ક્યો સુબો પરણવા જાય.    
  નથી સુબો નથી સાહ્યબો રે,    
    મારા અશોકભાઈ પરણવા જાય.    
પણ: જાન નીકળી તે ગામના ગોદરેથી વરરાજાના ગામના ગોદરાથી-જાનને વિદા. આપીને પાછા વળતાં સ્ત્રીઓ શુમ ગા. છે?    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved