સપ્તપદીનો મુશાયરો

બંને ટુકડીઓએ સામસામે ગાવાની સપ્તપદીનો મુશાયરો ગોઠવ્યો હોય તેમ પૂરા રણકારથી લાઉડ-સ્પીકર પર ગાવી જોઈએ.
  ટુકડી:    
  પહેલુમ પગલું  
    1) બાળકોથી વૃધ્ધો સુધી,કુટુંબનું રક્ષણ કરીશ;    
    2) જ્યાં તમે ત્યાં હું,પ્રથમ પગલું એમ છે.    
    બીજું પગલું    
    1) બાળકોથી વૃધ્ધો સુધી,કુટુંબનું રક્ષણ કરીશ;    
    2) સંતોષથી જીવન જીવીશ, બીજું પગલું એમ છે.    
    ત્રીજું પગલું    
    1) પતિ-સેવા કરીને હું, પ્રેમથી જીવન જીવીશ ;    
    2) બધાને પ્રિય લાગે તેમ,ત્રીજું પગલું એમ છે.    
    ચોથું પગલું    
    1) તમારા દુ:ખમાં દુ:ખી, સુખે સુખી બનીશ હું ;    
    2)આજ્ઞા પાળીશ તમારી હું ચોથું પગલું એમ છે.    
    પાંચમુ પગલું    
    1) ઋતુકાળ પછી આનંદ, ભોગવીશ તમ સાથ હું    
    2) પરપુરૂષ કદી ન ઈચ્છું,પાંચમું પગલું એમ છે.    
    છઠ્ઠુ પગલું    
    1) ભગવાન વિષ્ણુ સાક્ષી છે, છેતરું કદી નવ તને,    
    2) બંને પ્રેમથી રહીશું, છઠ્ઠુ પગલું એમ છે.    
    સોતમું પગલું    
    1) ધર્મકાર્યો પૂરા કરવા, સર્વદા સાથે રહીશ ;    
    2) હોમ, હવન, યજ્ઞમાં પણ, સાતમું પગલું એમ છે.    
         
 

  

 

 

 

 

 

મિત્રયા
સપ્તપદીના સાત આશિર્વાદ

 

 

ઋતુસુખ 7

 

 

 

 

સાધન વૃધ્ધિ 6

 

 

 

 

સુખ 5

 

 

 

 

આરોગ્ય 4 સપ્તપદી એટલે વર કન્યાને કહે છે.

 

બળ 3 મારા તરફથી તને આ બધા સુખો મળો.
અનાજ 2 કન્યા આ બધાં સુખો સ્વિકારીને
1  વરની મિત્ર બનવાવી પ્રતિજ્ઞ લે છે.
 
   
   
   
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved