એક ઝારા ઉપર ઝારી રે .

એક ઝારા ઉપર ઝારી રે આનંદ ભલા,    
આ કન્યા થઈ અમાકી રે આનંદ, ભલા,    
એ તો અમારાં કહ્યા કરશે રે આનંદ ભલા,    
એની માનું કહ્યા નવ કરશે રે આનંદ ભલા,    
  એક ઝરા ઉપર ઝારી રે.....    
આ કન્યા થઈ અમારી રે આનંદ ભલા,    
બવે અમે કહીશું એમ થાશે રે આનંદ ભલા,    
એ તો આમારાં ગાણાં ગાશે રે આનંદ ભલા,    
  એક ઝરા ઉપર ઝારી રે......    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved