ખાધો શીરો લીધો હીરો

ખાધો શીરો લીધો હીરો,તો યે વેવાઈ માંડવા હેઠ રે.  
ઊઠો વેવાઈ ખાશો ગડદા,તો યે વેવાઈ માંડવા હેઠ રે.  
ખાધી ખીચડી લીધી દીકરી,તો યે વેવાઈ માંડવા હેઠ રે.  
ખાધી સોપારી લીધી રૂપાળી,તો યે વેવાઈ માંડવા હેઠ રે.  
ખાધો શીરો લીધો હીરો,તો યે વેવાઈ માંડવા હેઠ રે.  
     
ખાધો શારો લાધો હીરો, તોયે નેનાઈ માંડવા હેઠ રે  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved