23

પાટીદારોનાં સાચાં લગ્ન

લગ્ન પ્રસંગે પાટીદારો
  ખૂબ નાણાં ઉડાવે,
આથઈ પાટીદાર પ્રજાની
    જરૂર પડતી થાશે ...(1)  
  લગ્નવિધિ સાચી સમજીને    
    સાચું લગ્ન જ થાયે;    
  નાણાંની ત્યાં જરૂર નથી    
    ને કુટુંબ ઉધ્ધાર થાએ ...(2)  
  સસ્તાં, સાચાં સમૂહ લગ્નો    
    વિધિસર જો થાયે...    
  પાટીદાર પ્રજાની પ્રગતિ    
    ચોક્કસ તો દેખાયે ...(3)  
  કહેવત યાદ કરો કંઈ    
    વિધિ સમજી સાચી    
  સળગતું છાણું ને ડાંકલી ઘીથી    
    પરણે કણબી રાત ને દિ ...(4)  
         
સમજૂતિઃ(1) કણબી પટેલોનો લગ્ન ગુજરાતી ભાષામાં (પ્રકરણ2-3 અને 4 પ્રમાણે)
  વરવધૂએ સમજીને કરવાં જોઈએ.
(2) ફક્ત છાણું સળગાવીને ડાંકલી ઘી રેડી વરકન્યાને અગ્નિ સમક્ષ
  ધુમાડીવાળો કરવાથી સાચી લગ્નવિધિ પૂરી થાય છે.
(3) આ વખતે કન્યાનાં માબાપે વર અને કન્યાને જાતે હસ્તમેળાપ 
  કરી આપી આશીર્વાદ આપવાના છે, ફેરાફેરવવા અને વરકન્યાને સાથે
  સાત પગલાં ચલાવવા.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved