ભાણનો પુત્ર લવજી, તેનોમુકંદ, તેનો સૌમ્યવર્ણ કે સોમ, તેનો શ્રવણ અને તેનો કરણ થયો એમ લેઉઆ પુરાણે ભીમ કવિના લખાણ ઉપરથી154 મા પાના પર નોંધ કરી છે.
કર્ણ સૌરાષ્ટ્રના કોઈ સૌવીર નામના માંડલિક રાજાના રાજ્યમાં રહેતો હતો. જુનાગઢના કોઈ રાજા ઊપર ચડાઈ કરવામાં કરણે સૌરવી રાજાને મદદ કરેલી અને કરણની મદદથી સૌરવી જીત્યો હતો.
આ જુનાગઠના યવન રાજાએ સોરઠ પર ચડાઈ કરી, સોરઠ લૂંટયું અને લેઉઆ આગેવાન કરણને સોરઠમાંથી નસાડ્યો તે સમયનો એક દુહો આ પ્રમાણે છે:
दुहो- करणे सजिया पाधरा देखे नहि दिनरात ।
  पुंठे जवन झुकावियो, आगे लेवा नात ।।
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved