માંડણજી પટેલના આ ચારે દિકરાઓ અડાલજમાં રહ્યા. હાલમાં અડાલજમાં તેમની ચાર ખડકીઓ છે. હાલમાં માંડણજી પટેલના વંશમાં અડાલજમાં 100 જેટલાં કુટુંબો સુખી અને સમૃધ્ધ છે.
મનજી પટેલ , ધનજી પટેલ અને મૂળજી પટેલના કેટલાક વારસો ઈ.સ. 1820માં અડાલજની પાસે જમિયતપુરા ગામ વસાવી ત્યાં રહેવા ગયા છે. તેમનાં હાલમાં જમિયતપુરામાં 30 જેટલાં કુટુંબો છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved