માંયરામાં કન્યા પિતા વરનો આદરસત્કાર કરવા માટે તૈયાર ઊભા હોય છે. વર પૂર્વાભિમુખ બેસી શકે તેવી રીતે તેમના માંયરામા ખુરશી આપવામાં આવે છે.
માંયરામાં ગોર મહારાજે પૂજાવિધિનાં સાધનો તૈયાર રાખ્યાં હોય છે. તરત જ કન્યાદાતા તરફથી વરનું પૂજન શરૂ થાય છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved