1) ઘરની ઓસરીના જમણી બાજુના ખૂણામાં એક જગ્યાએ ખાડો ખોદવો.
2) આ ખાડામાં કંકુ, સોપારી, દૂધ, દહીં અને તાંબાનો પૈસો મૂકવાં.
3) આ ખાડામાં શુકનની થાભલી રાપવી.
4) થાભલી શમી વૃક્ષની(શીમળાના ઝાડની) ન હોય તો શમડાની નાની ડાળીઓ અએ આંબાનાં પાન લાલ રંગના નાડાથી બાંધવા.
5) પરણનાર અને બીજા પાંચ કુટુંબીઓએ થઈને થાંભલી રોપવી. આ થાભલીને શુકનની થાંભલી કહે છે.
6) સાચા અર્થમાં પહેલા માણેકસ્થંભની થાભલી રોપવી અને ત્યારબાદ મંડપ બાંધવો જોઈએ, પણ હાલમાં મંડપ મૂર્હત કર્યા પછી પણ માણેકસ્થંભની થાંભલી રોપાય છે.
માણેકસ્થંભ મંડપ મુર્હત અને ગ્રહશાંતિ એ શાસ્ત્રોક્ત નથી. આથી આ ત્રણ વિધિ ન કરવામાં આવે તો ચાલી શકે
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved