1) સારાં પંચાગોના પૂંઠાઓ ઉપર નવ ગ્રહનાં ચિત્રો દોરેલાં હોય છે.
2) આવું એકાદ સારું ચિત્ર મેળવી ખીલા વગરના પાટીસા પર મુકવું.
3) આ પાટીયા પર 200 ગ્રામ જાટલા ઘઉં પસારવા.
4) આ પસારેલા ઘઉં ઉપર નવ સાપોરીઓ મૂકવી, આ નવ સોપારીઓ નવ ગ્રહ છે એવી મનમાં ભાવના કરવી.
5) હાથમાં ચાખા લઈ નવે ગ્રહોનું આહાવ્ન કરવું.
હે નવગ્રહ દેવો, આપ અમારે ત્યાં પધારો. હું તમારું પૂજન કરીશ
6)ઉપર પ્રમાણે બોલી નવે ગ્રહોને વધાવવા.
7) આ ગ્રહોને જળસ્નાન કરાવવું, કંકુ, ચંદન,પુષ્પ, ચોખા અને લાલા ધરો ચઢાવવાં.
8) ધૂપ માટે અગરબત્તી કરવી. ઘીનો દીવો કરવો, નૈવેધ જમાડવું.
નૈવેધ: ખાંડ ઘીથી મિશ્ર આ નૈવેધ છે ઉત્તમ ઘણું, મેં ધર્યું જે કંઈ તે ગ્રહી લેજો પ્રભુ
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved