1) જાન પ્રસ્થાનના બે કલાક અગાઉ વરને પીઠી કરવી, આ સમયે સ્ત્રીઓએપીઠી પીઠી ચોળો રે પિતરીણી એ ગીત ગાવું.
2) વરને પીઠી ચોળી, સ્વચ્છ પાણીથી નવળાવી કપડાં પહેરાવવાં.
3) વરના જમણા હાથે મીંઠળ બાંધવું.
4) વરને મીંઠળ બાંધવાથી તેનામાં બળ અને શક્તિનો સંચાર થાય છે એમ આર્યવેદ શાસ્ત્રમાં લખેલું છે.
5) વરના મુખમાં પાન સાપારી મૂકવાં હાથમાં નાળિયેર રૂપયો અને કટાર આપવાં.
6) વર ઊઘલાવતી વખતે સ્ત્રીઓએ શુકન જોઈને સંચરજો રે ગીત ગાવું.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved