અમારાં રે આણાં ને

અમારાં રે આણાં  કોની કોની શેરડિએ    
ક્યા ભાઈની લાકડીઓ ને કઇ વહુના વાંસા    
રમણભઈના લાકડીઓના શાંતા વહુના વાંસા    
જો જો લ્યા લોકો એ બેના તમાશા    
  અમારાં રે આણં ને....    
       
લગ્ન પ્રસંગે આનંદ-વિનોદના ગીતો પણ ગવાવા જોઈએ.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved