લાડણો પાન ચાવે ને રસ ઢોળે,    
  લાડણો લળી લળી પાછું રે જુએ,    
  જાણે મારા દાદા સાથે આવે,    
  જેણે મારા સસરાનો રંગ રાખે,    
    લાડણો પાન ચાવે....    
  જાણએ મારી માતા સાથે આવે,    
  જાણે મારી સાસુનો રંગ રાખે,    
    લેડણો પાન ચાવે....    
  જાણે મારા વીરા સાથે આવે,    
  જાણે મારા સાળાનો રંગ રાખે,    
    લેડણો પાન ચાવે....    
અને હવે,        
પૂરતિ તૈયારી સાથે નીકળેલી જાન ઢોલ અને નગારાનાં તાલ , શરણાંઈના સૂર તથા તોપ, બંદૂક અને દારૂખાનાના ચેતવણી રૂપ પડકાર સાથે ગામના ગોદરે આવીને ઊભી રહે છે.  
ત્યારે જાનમાં જેના વિના ન ચાલે તે બધાંને યાદ કરીને ઢોલના તાલ અને શરણાઈના સૂર સાથે ગવાતું ગીત જાનૈયાઓનો ખ્યાલ આપે છે.  
   
  દાદા વિના કેમ ચાલશે રે !
કાકા વિના કેમ ચાલશે રે
!
વીરા વિના કેમ ચાલશે રે
!
   
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved