પાન તે સરખી પાતળી

અને હવે,    
જાન કન્યાના ગામ આવી પહોચે છે. જાનૈયાઓના આદર સત્કાર થાય છે. ઠંડા પીણાં અને આઈસ્ક્રિમ અપાય છે.
ચા , પાણી અને નાસ્તો અપા. છે, વરને કલવો (હળવો નાસ્તો) અપાય છે અને કન્યાના માંડવેથી હસ્તમેળાપના
એક કલાક પહેલાં વરને પરણવા લઈ જવાનું આમંત્રણ આપવામાં આવે છે. વરરાજા હસ્તમેળાપના અડધા
કલાક પહેલાં માંડવાના તોરણે આવે છે. તે પહેલાં તો વરપક્ષ તરફથી સ્ત્રીઓનાં ગીત ગાજી ઉઠે છે.
 
 
આવે રે આવે વસુદેવનો નંદ,    
પૂનમ કેરો ચંદ્ર, દીવા કેરી જ્યોત,    
વિવાહ કારી વરધ કે વર... આવે રે અડવાળાં રે.    
તું મોકલ વેવાઈ વાટકડો,    
તારે તારણ આવે છે લાડકણો ... આવે આવે રે.    
તું મોકલ વાવાઈ સોપારી,    
તારે આંગણ આવે છે વેપારી... આવે આવે રે.    
       
  વર તોરણે આવે ત્યારે પૂનમના ચંદ્ર જાટલું અજવાળું થાય છે-આનંદ થાય છે.    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved