સાંબલે ના પોંખશો

સાંબલે ના પોંખશો સાસુ,  
સાંબેલું મારે ખાંટવા જોઈશે.  
રવૈયે ના પાંખશો સાસુ,  
રવૈયો મારે વલોવા જોઈશે.  
તરાકે ના પોંખશો સાસુ,  
તરાકે ના પોંખશો સાસુ,  
તરાક મારે કાતવા જોઈશે.  
ધૂંસરે ના પોંખશો સાસુ,  
ધૂસરું મારે જોડવા જોઈશે.  
પાટીદારોની લગ્નવિધિમાં પોંખણા સમયે વપરાતાં સાધનો, તેની સમજ અને તે સમજના અધૂરા જ્ઞાનથી પાટીગદાર લગ્નગીતો પર પડેલી તેની અસરનું આપણે ઉપરનું વર્ણન જોયું.  
   
પોંખણાનાં જૂનાં સાધનો. રવૈયા, ધોંસરૂ, રેંટિયાની ત્રાક, સાંબેલું, ઈંડિ-પિંડી.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved