પાન તે સરખી પાતળી

  અમે ઈડરિયો ગઠ જીત્યા રે, આંનંદ ભલા.    
  અમે કહેતા કે વેવાઈ જૂઠા રે, આનંદ ભલા.    
  એ તો દીકરી પરણાવીને ઊઠયાં રે, આનંદ ભલા.    
  એ તો અમારાં કહ્યાં કરશે રે, આનંદ ભલા.    
  એની માનું કહ્યું નવ કરશે રે, આનંદ ભલા.    
  અમે ઈડરિયો ગઢ જીત્યાં રે, આનંદ ભલા.    
અને હવે,      
  આવે છે વેવાઈની મશ્કરી કરતાં વિનોદી ગીતો-    
  આ કન્યા થઈ અમારી રે, આનંદ ભલા    
   
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved