વરભાણુ

તમે થોડું થોડું જમજો રે      જમાઈડા  
મોઢામાં પાણી વળશે રે       જમાઈડા  
હસતા ને પ્રેમે જમજો રે     જમાઈડા  
સુખે જીવો સંસાર રે           જમાઈડા  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved