23

ઊંઝા અને અડાલજનાં કૂળદેવીઓ

પંજાબ મધ્યે કૂર્મી ક્ષત્રિય
લેઉ કરડમાં રહેતા’તા,
  લેઉ પ્રદેશના લોર કૂર્મી    
  કરડ કૂર્મી ખારી હતા. ...(1)  
  અંતર્વેદે કૂર્મી આવ્યા    
  લોર ખારી નામ પડ્યાં;    
  પણ મહાગુજરાતે કૂર્મી લોકો    
  કણબી તરીકે પંકાયા ...(2)  
  લેઉ પ્રદેશના લોર કૂર્મી    
  આડ્ડાલિજમાં જઈ વસ્યા;    
  કરડ પ્રદેશના કડવા કૂર્મી    
ઊંઝા મધ્યે જઈ ચડ્યા ...(3)
  અડાલિજમાં અન્નપૂર્ણા    
  ઊંઝામાં ઊમિયા માતા    
  કૂર્મીઓએ કુળદેવીઓનાં    
  સુંદર સારાં સ્થાન કર્યાં. ...(4)  
       
   
શબ્દાર્થઃ અંતર્વેદ = ગંગા અને જમના નદીનીખીણ વચ્ચેનો ફળદ્રુપ પ્રદે.  
લોર = લેઉવા કણબી; ખારી = કડવા કણબી
  કૂર્મી = ખેતી કરનાર  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved