ઊભા રહો વોવાણના દીકરા, શિખામણ દઉં છું,    
અમારા તે શાંતબેનને લેતા રે જજો,    
  લોતા રે જજોને સારી રીતે રાખજો...ઊભા રહો.    
તાળાંની ચાવીઓ મારાં શાતંબેનને આપજો રે,    
દુકાનનું નામું તમારા નાનાં બેનને સોંપજો .. ઊભા રહો.    
મોટર ચલાવાવા મારાં શાંતાબેનને આપજો ,    
સ્કૂટરની ચાવીઓ તમારાં નાનાં બેનને સોંપજો.... ઊભા રહો.    
     
દિકરી મોટાં નાં હોતો રૂડું કહાવજો રે.    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved