ઈ.સ. 1666માં ઔરંગઝેબે ગુજરાતના ખેડૂતોને જમીનના માલિકી હક આપ્યા. આથી ખેડૂતોએ પોતાની જમીનને વધૂ ફળદ્રુપ બનાવી તેમાંથી વધુ ઉત્પાન મેળવવાના પ્રયત્ન કર્યા. પરિણામે અડાલજના ખેડૂતોએ જમીન સુધારી, ખેડી અને ફળદ્રુપ બનાવી. ઈ.સ. 1666 પછી અડાલજના ખેડૂતોએ તેમના ખેતરોના પાકને પાણી પૂરું પાડવા માટે જાત મહેનત કરી કૂવાઓ પણ બનાવ્યા.
આમ અડાલજના પાટીદાર ખેડૂતોએ ખેડ, ખાતરને પાણી; લાવે કર્મને તાણી એ સિધ્ધાંત ઈ.સ. 1666 પછી અડાલજમાં સાબિત કરી બતાવ્યો. એ સિધ્ધાંત પ્રમાણએ અડાલજની જમીન ફળદ્રુપ બનાવી. આવી ફળદ્રુપ જમીનના ઈ.સ. 1666 પછી પાટીદારો કાયમના માલિક બન્યા અને જમીનોના કાયમી માલિક બનવાથી માંણજી પટેલના વારસો અડાલજમાં સ્થિર થયા.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved