કરથી ઉદા સુધી (ઈ.સ. 650)

કરણ પછી તેનો પુત્ર સુધડનો પુત્ર ઉદો થયા. ઉદાએ જૈન ધર્મોપદેશક ક્ષેમેન્દ્રાચાર્યના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો. આ ક્ષેમેન્દ્રાચાર્ય સંવંત 700ના અરસામાં પંચાસર પ્રદેશામાં રહેતા હોય તેમ જણાય છે.
ઉદાએ ક્ષેમેદ્રાચાર્ય પાસે જૈન ધર્મ સ્વીકાર્યો હતો એટલે ઉદો સોરઠ છોડીને પંચાસર સુધી આવી ગયો હતો એમ સમજાય છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved