કુશળા પટેલ પછી અનુક્રમે ધીરો, શાતું અને આશો પટેલ શયા છે.(લેઉઆ પુરાણ પાનું 160)
 
"કુશળા ટેલે બંધાવેલી કુશળાવાવાનાં ખંડેરો રાજસ્થાનના દાતા પ્રદેશની ઉત્તરે આવેલાં છે"
 
[PIC](પાટણમાં કણબી પટેલોનો ઈ.સ. 753માં વસાવનાર ગુર્જેશ્વર વનરાજ)
આશા પટેલને સંવત 180ના અરસામાં (ઈ.સ. 753) પાટણની અભિવૃધ્ધિ સારુ વનરાજ ચાવડાએ પાટણ તેડાવ્યા હતા. પણ પાટણના એક વર્ણનામાં કંધર પટેલ પાટણમાં પહેલા આવેલા અને તેઓ વનરાજ ચાવડાના સમયમાં રાજ્યમાં સારી લાગવગ ધરાવતા હતા એવી નોંધ છે.
આ કંધર પટેલ પણ આશા પટેલના વંશમાં થયેલા જણાય છે. કંધર પટેલ પાટણના કામકાજમાં વજનદાર માણસ હતા તેમ લેઉઆ પુરાણના 160મા પાના ઉપર નોંધ છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved