ઈ.સ. 1666માં ઔરંગઝેબે ગુજરાતના જે જે ખેડૂતો જે જે જમીનો ખેડતા હતા તે બધી જમીનો તેમને કાયમના માલિક બનાવ્યા . આથી પાટીદારોને પોતાની માલિકીની જમીન વધારે ફળદ્રુપ બનાવી તેમાંથી વધારે ઉત્પાદન લેવાનું મમત્વ જાગ્યું.
ઉપરાંત પાટીદારોએ દરેક જમીન મહેસુલના ઈજારા-મહેસુલની કુલ રકમ ભરવાનું માથે લીધું. આથી પાટીદારો જે જે ગામોમાં ખેતી કરતા હતા તે તે ગામો છોડીને બીજાં ગામો તરફ ભ્રમણ કરવાનું બંધ કર્યું આમ પાટીદારો ઈ.સ. 1666 પછી ગુજરાતનાં ગામડાઓમાં સ્થિર થયા.
અડાલજમાં બે મહાન પુરુષો થઈ ગયા. રામજી પટેલ અને વિરસિંહ વાઘેલો. રામજી પટેલે ગુજરાતમાં પાટીદારોને વસાવ્યા. વિરસિંહ વાઘેલાનાં પત્ની- રૂજાંબાઈએ અડાલજમાં વાવ બંધાવી.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved