સિકંદર અને પોરસના યુધ્ધ વખતે સથુરાથી લશ્કર લઈને પોરસની મદદમાં જનાર લેહક પટેલ ઈ.સ. પૂર્વે 326.
લેઉઆ કણબીઓનું મૂળ સ્થળ-લેયા પ્રદેશ ઈ.સ. પૂર્વે 500
અડાલજના રામજી પટેલના બાપદાદઓ ઈ.સ.પૂર્વે 500ના અરસામાં પંજાબના સપ્તસિંધુની સાત નદીઓના ખીણ પ્રદેશમાં આવેલા લેયા પ્રદેશમાં રહેતા હતા. તેમનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલનનો હતો.
રામજી પટેલના બાપદાદાઓ ખેતી ઉપરાંત યુધ્ધમાં કુશળ હતા. તેઓ પરદેશીઓનાં આક્રમણો વખતે સ્વદેશના બચાવ માટે યોધ્ધાઓ તરીકે યુધ્ધમાં પણ લડતા હતા.
લેહક અને લેહકપુર:
રામજી પટેલના બાપદાદાઓમાં પંજાબમાં લેહક નામના એક બાહોશ પુરુષ થઈ ગયા.
તે સમયે પંજાબ પર થતા વખતો વખતમા આક્રમણના લીધે લેહકે લેયા પ્રદેશનાં અનેક કૂર્મી કુટુંબો સાથે પંજાબ છેડયું, તેઓ પંજાબથી ગંગા જમનાની ખીણ પ્રદેશમાં આવ્યા. આ પ્રદેશમાં યમુના નદીના કાંઢા પર લેહકપુર નામનું નગર વસાવી ત્યાં ખેતી કરવા લાગ્યા.ધીમે ધામે આ કૂર્મી કુટુંબો મથુરાથી અલ્લાહાબાદ સુધીના અંતર્વેદ પ્રદેશમાં ફેલાયાં.
 
"રામજી પટેલના બાપદાદાઓ પંજાબથી ગંગા જમનાની ખીણ પ્રદેશમાં આવ્યા"
 
ગંગા જમનાની ખીણ અંતર્વેદ પ્રદેશમાંથી ગુજરાતના પ્રભાસ પાટણમાં આવનાર લેઉઆ પાટીદારોના ઐતિહાસિક આધ્ધપુરુષ અજય પટેલ-ઈ.સ.300[Pic]
 
 
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved