23

મુખ્ય સંદર્ભ ગ્રન્થો

1. કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ

લેખકઃ પુરૂષોત્તમ લલ્લુભાઈ પરીખ-વિરમગામ

2. લેઉવા પુરાણ-ગોવર્ધનરામ સદારામ ભટ્ટ મુ. લસુન્દ્રા જી. ખેડા

3. ચરોતર સર્વસંગ્રહ ભાગ 1-2ના ભાઈકાકાના લેખો.

4. બારોટોના ચોપડા ઈ.સ. 1300 થી 1950

5. બારોટોના ચોપડાનાં લખાણ અને લિપિ.

6. બ્રાહ્મણોત્પત્તિમાર્તંડના સાત સંસ્કૃત શ્લોકો

7. કડવા નિબંધ-લેખક શ્રી ઉત્તમરામજી પ્રકાશક-ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ

8. વડનગર કણબીની ઉત્પત્તિ લેખકઃ શ્રી ડાહ્યાભાઈ લક્ષ્મણદાસ પટેલ, સેક્રેટરી, વડનગરા કણબી હિતવર્ધક સભ્ય – વડનગર

9. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રન્થ 1, 2, 3 સંપાદકોઃ રસિકલાલ છોટાલાલ પરીખ અને હરિપ્રસાદ ગંગારામ શાસ્ત્રી

10 ચાપોત્કટ કાવ્ય-પંડિત ભોળારામ શર્મા

11 ઊર્વીસાર ગુજરાત-ધનવંત ઓઝા

12 પુરાણોમાં ગુજરાત – ઉમાશંકર જોશી

13. પ્રબંધ ચિંતામણી – ગુજરાતી ભાષાંતર, પ્રકાશકઃ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ

14. વિમળ પ્રબંધ – મણિલાલ બ. વ્યાસ-સુરત

15. કીર્તિ કૌમુદી – ગુ. વ. સોસાયટી-અમદાવાદ

16. કરણઘેલો-લેળક નંદશંકર તુળજાશંકર.

17. સ્કંપુરાણ-ભાગ 1-2 સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય – અમદાવાદ

18. રાસાળા ભાગ 1-2 લેખક ફાર્બસ સાહેબ

19. પાટીદારોના ઉધ્ધારક વીર વસનદાસ

20. વીરસદનો વડલો, પ્રકાશકઃ વિરસદ બંધુ સમાજ-વડોદરા

21. ગુજરાતના ઐતિહાસક લેખો-ભાગ 1-2

22. કારવણનો ઇતિહાસિક, લેખકઃ હીરાભાઈ શામજીભાઈ

23. નડિયાદનો ઈતિહાસ, લેખક – શાંતિલાલ મહેતા

24. મોઢેરા દર્શન, લેખક – શિવાભાઈ પટેલ

25. લેઉવા પાટીદારોનાં તેજ અને તિમિર, લેખક : ઈશ્વર પેટલીકર

26. રામજીભાઈ મોતીભાઈ દેસાઈ છાત્રાલય સ્મૃતિ ગ્રંથ સંપાદક –માધવ મો. ચૌધરી.

27. વસો સહકારી બેન્ક લિમિટેડ સુવર્ણ મહોત્સવ સ્મૃતિ ગ્રંથ (1916 થી 1981)

28. ચુંદડી ભાગ-1-2 ઝવેરચંજ મેઘાણી (લગ્નગીતો માટે)

29. સંક્ષિપ્ત લગ્ન પધ્ધતિ – કે. કા. શાસ્ત્રી

30. ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ, ખંડ 1,2 ગુજરાત વિદ્યાસભા અમદાવાદ.

31. ખંભાતનો ઈતિહાસ રત્નમણિરાવ ભીમરાવ જોટે.

32. ગુજરાતનું પાટનગર અમદાવાદ રત્નમણિરાવ ભીમરાવ જોટે

આ સિવાય સંદર્ભ ગ્રંથો તરીકે ગુજરાત વિદ્યાસભા, બીજી અનેક સંસ્થાઓ અને અનેક લેખકોનાં પુસ્તકોનાં અમે આધાર લીધા છે. આ બધા લેખકો, પ્રકાશકો અને પ્રકાશક સંસ્થાઓના આવું ઐતિહાસિક સાહિત્ય ઊભું કરી જાળવી રાખવા માટે સમગ્ર દુનિયાના પાટીદારો તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઋણી છીએ.

ગોકળદાસ સોમાભાઈ પટેલ

અશોક ગોકળદાસ પટેલ

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved