(1) 33મી પેઢીના રામજી પટેલ(ઈ.સ. 1130):
રામજી પટેલના સમયમાં અંતર્વેદ પ્રદેશમાંથી અડાલજમાં આવેલાં ઘણા કૂર્મી કુટુંબો એકઠા થયા. તેમની ખેતી કરવા માટે જમીનની ખેંચ પડી.આથી આ કૂર્મી કુટુંબોને લઈને રામજી પટેલ ચરોતરમાં ગયા.
(2) 28મી પેઢીના વેરજી પટેલ(.સ. 1297):
ઈ.સ. 1297માં પાટણનો છેલ્લો હિંદુ (રજપૂત રાજા) કરણઘેલો હાર્યો અને નાસી ગયો. ગુજરાતમાં દિલ્લીના બાદશાહ અલાઉદ્દીન ખીલજીની સત્તા સ્થપાઈ. આ અલુદ્દીનના ભાઈ અવફખાને અડાલજ ઉપર બે વખત હુમલાઓ કર્યા. અડાલજને લૂટ્યું, બાળ્યું અને તેનાં દેવમંદિરો તોડી નાંખ્યાં. આ વખતે અડાલજમાં રહ્યા રહ્યાં કૂર્મી કુટુંબો ચરોતર અને ચાંપાનેર પ્રદેશ તરફ નાસી ગયાં.
(3) 23મી પેઢીના વફુજી પટેલ (ઈ.સ. 1411) :
વેરજી પટેલના ચરોતરમાં ચાલ્યા ગયા પછી પણ ફરીથી ઉત્તર ભારત અને ગુજરાતમાં કૂર્મી કુટુંબો ફરીથી ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતનાં કૂર્મી કુટુંબો આવીને અડાલજમાં વસવા લાગ્યાં.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved