1) કન્યાના મામા કન્યાને માંયરામાં લાવે છે. કન્યાને માંયરામાં વેદી પાસે પશ્ચિમાભીમુખ રાખેલી ખુરશી પર બેલાડવામાં આવે છે.
2) સાધારણ રીતે કન્યાને હસ્તમેળાપના સમય અગાઉ 24 મિનિટ પહેલા(24 મિનિટ=1 ઘડી) એટસે 1 ઘડી લમય પહેલાં માંયરામાં કન્યાના મામા પધરાવે છે.
3) આ વખતે હસ્તમેળાપ પહેલાં વર અને કન્યાની દ્રષ્ટિ મળે નહિ તે હેતુથી વર અને કન્યા વચ્ચે અંતર્પટ(આડું કપડું) ધરવામાં આવે છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved