મંગળાષ્ટક બોલવાં.

1) કન્યાને હસ્તમેળાપના સમયની 24 મિનિટ પહેલાં માંયરામાં પધરાવવામાં આવે છે.
આ 24 મિનિટનો સમય તે મંગળાષ્ટક બોલવા માટેનો સમય છે. સાધારણ રીતે 3 મિનિટમાં 1 શ્લોક બોલી
શકાય.
2) છતાં આઠ મંગળાષ્ટક બોલવાં એ ફરજીયાત નથી. હસ્તમેળાપ સુધીના સમયની વધઘટ પ્રમાણે
ઓછાં-વત્તાં મંગળાષ્ટક બોલી શકાય
.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved