હસ્તમેળાપ

1) કંકોતરીમં છાપ્યા પ્રમાણે હસ્તમેળાપનો સાચો સમય થતાં અંતરપટ દૂર કરવામાં આવે છે.
2) આ વખતે કન્યાદાદા વરના હાથમાં પાન, સોપારી અએ રૂપયો મૂકે છે.
3) આવા પાન સોપારીવાળા વરના હાથ પર કન્યાનો જમણો હાથ ઠાંકવામાં આવે છે.
કન્યાદાતા વરકન્યાના હસ્તમેળાપવાળા બંને હાથને પકડી રાખે છે. આ વખતે કન્યાંના માતા વરકન્યાના હસ્તમેળાપવાળા
હાથ પર ઝારી વડે ધીમેધીમે પાણીનો છંટકાવ કરે છે.
(પાણીની ધીમી ધાર કરે છે.)
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved