1) ગોત્રોચ્ચાર: કાશ્યપ ગોત્રના,
  કૂર્મી ક્ષત્રિય કુળના,
  મોજે કાવરણ જી. વડોદરાના,
  પટેલ રમણલાલ દેસાઈભાઈ રાવજીભાઈના
  સુપુત્ર શ્રી અરવિંદભાઈનાં
કાશ્યપ ગોત્રના,  
  કૂર્મિ ક્ષત્રિય કુળના,
  મોજે વીણા, તા. આણંદ જિ. ખેડાના
  પટેલ છોટાભાઈ વિઠ્ઠલભાઈ મણિભાઈનાં,
  સુપુત્રી શ્રી અરવિંદા સાથે
  અત્રે હાજર રહેલા,
દેવ, અગ્નિ અને બંને પક્ષનાં, સગાં સંબંધીઓની હાજરીમાં સાક્ષીમાં, લગ્ન થયેલાં, જાહેર કરવામાં આવે છે.
2) આ વખતે કન્યાદાતા વરકન્યાને આશીર્વાદ આપે છે:
  મંગલ ભગવાન વિષ્ણુ, મંગલ ગરુડધ્વજ,  
  સર્વ દેવો મંગલ કરો, આશીષ આપુ હું તને.  
3) કન્યાદાતાના આશીર્વાદ પછી કન્યાદાતા તરફથી થતી વિધિ પૂરી થાય છે. આ સમયે કન્યાદાતા
માંયરામાંથી છૂટા થાય છે અને હવે પછીની વિધિ કન્યાના ભાઈની હાજરીમાં કરવામાં આવે છે
આ વખતે કન્યાની ખુરશી વરની ડાબી બાજુએ ગોઠવવામાં આવે છે. હવે વરકન્યા વરવધૂ બનીને વેદી સમક્ષ
1) ગણેશ પૂજન 2) અગ્નિ સ્થાપના અને 3) અગ્નિમાં ઘી તથાં લાજહોમવાની (ડાંગર હોમવાની) ક્રિયા શરૂ કરે છે
.
 
લગ્વિધિ 12 થ 18 સુધીમાં લગ્વિધિ પૂરી થાય છે. હવે લગ્વિધિ 19 થી વરવધૂએ અગ્નિસ્થાપન, હોમ, યજ્ઞવિધિ અ સપ્તપદીની વિધિ પોતાની જાતે
સમજપૂર્વક કરવી જોઈએ
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved